GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) 'વિપિન' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? જંગલ ચંદ્ર બગીચો રાત્રિ જંગલ ચંદ્ર બગીચો રાત્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) "ક્રિભકો''નું આખું નામ શું છે ? કૃષિકાર ભંડાર કો ઓપરેટિવ લિ. કૃષિવિકાસ ભાવના કો ઓપરેટિવ લિ. કૃષક મારતી કો-ઓપરેટિવ લિ. કૃષિ ભારત કો ઓપરેટિવ લિ. કૃષિકાર ભંડાર કો ઓપરેટિવ લિ. કૃષિવિકાસ ભાવના કો ઓપરેટિવ લિ. કૃષક મારતી કો-ઓપરેટિવ લિ. કૃષિ ભારત કો ઓપરેટિવ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) “ઓપરેશન ફલડ'' કાર્યક્રમ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે ? કપાસ ઉત્પાદન કઠોળ ઉત્પાદન તેલિબીયા ઉત્પાદન દૂધ ઉત્પાદન કપાસ ઉત્પાદન કઠોળ ઉત્પાદન તેલિબીયા ઉત્પાદન દૂધ ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચેનામાંથી કર્યું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદે લખ્યું નથી ? નવી દ્રષ્ટિ પૂર્વ યુરોપનો પ્રવાસ હિમાલયનો પ્રવાસ હિમાલયના હિંડોળે નવી દ્રષ્ટિ પૂર્વ યુરોપનો પ્રવાસ હિમાલયનો પ્રવાસ હિમાલયના હિંડોળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) “ક્રિભકો”' શેનું ઉત્પાદન કરે છે ? ટ્રેક્ટર ખાતર થ્રેશર બિયારણ, ખાતર ટ્રેક્ટર ખાતર થ્રેશર બિયારણ, ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) આંતરરાષ્ટ્રીય સહકારી સંઘની સ્થાપના ક્યારે થયેલી ? 1895 1912 1857 1904 1895 1912 1857 1904 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP