કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ઉત્તરાખંડ સરકારે હાઈકોર્ટ નૈનીતાલથી બદલીને ક્યા સ્થળે સ્થાપવાની જાહેરાત કરી ? હલ્દવાની દેહરાદૂન ઋષિકેશ હરિદ્વાર હલ્દવાની દેહરાદૂન ઋષિકેશ હરિદ્વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈન્ટરનેશનલ માઈગ્રેશન આઉટલુક 2022 રિપોર્ટ જારી કર્યો ? UNDP OECD UNICEF ADB UNDP OECD UNICEF ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારત અને ફ્રાન્સની નૌસેનાએ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં સમુદ્ર ભાગીદારી અભ્યાસ (MPX)નું આયોજન કર્યું હતું, તેમાં ભારતીય નૌસેનાના ક્યા જહાજે ભાગ લીધો હતો ? INS તરકશ INS તલવાર INS શિવાલિક INS સહ્યાદ્રી INS તરકશ INS તલવાર INS શિવાલિક INS સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારત-આફ્રિકા પ્રોજેક્ટ ભાગીદારી અંગેનું 17મું CII-EXIM બેંક સંમેલન ક્યાં યોજાયું હતું ? નવી દિલ્હી અમદાવાદ મુંબઈ હૈદરાબાદ નવી દિલ્હી અમદાવાદ મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શબ્દસમૂહ માટેનો એક શબ્દ દર્શાવતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી નથી ? જાનમાં વરરાજા પાસે રહેતો યુવક - સાળો જાતે સેવા આપનાર - સ્વયંસેવક જેનો કોઈ અંત નથી તે - અનંત તિથિ નક્કી કર્યા વગર આવનાર અતિથિ જાનમાં વરરાજા પાસે રહેતો યુવક - સાળો જાતે સેવા આપનાર - સ્વયંસેવક જેનો કોઈ અંત નથી તે - અનંત તિથિ નક્કી કર્યા વગર આવનાર અતિથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP