Talati Practice MCQ Part - 1 'જાયકવાડી' પરિયોજના કઈ નદી પર આવેલ છે ? ગોદાવરી મહાનદી કાવેરી કૃષ્ણા ગોદાવરી મહાનદી કાવેરી કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ગરમ પાણીના ઝરા ઉનાઈ કયા જિલ્લામાં આવેલ છે ? ખેડા નવસારી પંચમહાલ ગિર-સોમનાથ ખેડા નવસારી પંચમહાલ ગિર-સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નર્મદા-તાપી નદી વચ્ચે કઈ પર્વતશ્રેણી આવેલ છે ? સાતપુડા પર્વત સહ્યાદ્રી વિંધ્યાચલ અરવલ્લી સાતપુડા પર્વત સહ્યાદ્રી વિંધ્યાચલ અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરના RBI રિપોર્ટ અનુસાર, 15.9% ઉત્પાદન વૃદ્ધિ સાથે ક્યુ રાજ્ય ભારતનું સૌથી મોટું મેન્યુફેકચરિંગ હબ બન્યું છે ? મહારાષ્ટ્ર તેલંગાણા ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા ગુજરાત આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) 1 ટકાના અડધાને કેવી રીતે લખાય ? 0.005 0.05 0.2 0.02 0.005 0.05 0.2 0.02 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1% ના અડધા = 0.5% = 0.5/100 = 0.005