કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશથી કયા રાજ્યે 'કિસાન કલ્યાણ મિશન' શરૂ કર્યું ?

મહારાષ્ટ્ર
ગુજરાત
આસામ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ લુવર મ્યુઝિયમ (Louver Museum) ક્યા દેશમાં સ્થિત છે ?

ઑસ્ટ્રેલિયા
ફ્રાન્સ
અમેરિકા
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ હેલમંદ નદી વિવાદ ક્યા દેશો સાથે સંબંધિત છે ?

ઈરાન અને અફઘાનિસ્તાન
ઈરાન અને ઈરાક
સીરિયા અને ઈરાન
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP