કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ હેલમંદ નદી વિવાદ ક્યા દેશો સાથે સંબંધિત છે ? એક પણ નહીં ઈરાન અને ઈરાક ઈરાન અને અફઘાનિસ્તાન સીરિયા અને ઈરાન એક પણ નહીં ઈરાન અને ઈરાક ઈરાન અને અફઘાનિસ્તાન સીરિયા અને ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ‘મેક ઈન ઈન્ડિયા' યોજના ક્યા વર્ષે લૉન્ચ કરવામાં આવી હતી. ? 2009 2016 2018 2014 2009 2016 2018 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘મો ઘર’ હાઉસિંગ યોજના લૉન્ચ કરી ? ઝારખંડ કર્ણાટક બિહાર ઓડિશા ઝારખંડ કર્ણાટક બિહાર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) કઈ સંસ્થાના ગેલેક્સી સ્પેસ સોલ્યુશન્સ પ્રા.લિ. સ્ટાર્ટઅપ દ્વારા વિશ્વનું પ્રથમ મલ્ટિ સેન્સર અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ ‘દૃષ્ટિ’ લૉન્ચ કરાશે ? IISc બેંગલુરુ IIT ખડગપુર IIT મદ્રાસ IIT મુંબઈ IISc બેંગલુરુ IIT ખડગપુર IIT મદ્રાસ IIT મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) NTPC વિદ્યુત વ્યાપાર નિગમ લિમિટેડે ક્યા શહેરમાં 1 મેગાવોટ રૂફટોપ સોલર પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો ? પુણે જોધપુર કોલકાતા ચેન્નાઈ પુણે જોધપુર કોલકાતા ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે મનાવાય છે ? 16 જૂન 13 જૂન 15 જૂન 14 જૂન 16 જૂન 13 જૂન 15 જૂન 14 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP