નીચેના વિકલ્પમાં કયું ઉદાહરણ ઉત્પ્રેક્ષા અલંકારનું નથી ? રખે અમદાવાદમાં વરસાદ આવે. એમનું હૃદય હતું કામમાં ડૂબેલું હોડી જાણે આરબઘોડી શકે સુરતમાં ભૂકંપ આવે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઘડિયાળના કાંટા પર હાંફયા કરે સમય. સજીવારોપણ શ્લેષ દ્રષ્ટાંત ઉપમા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ફૂલડાંકટોરી ગૂંથી લાવ; જગમાલણી રે બેન ! અનન્વય શ્લેષ રૂપક વર્ણાનુપ્રાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ પ્રાસસાંકળી અનન્વય અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયો અલંકાર રૂપક અલંકાર નથી ? બપોર એક મોટું શિકારી કૂતરું છે જળ એજ જીવન ! ગીતાનું મુખ ચંદ્ર કરતા પણ સુંદર છે મને રામરમકડું જડિયું, રાણાજી! મને રામરમકડું જડિયું. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચોરની સંગે શીખી તું ચોરવા હો વાંસલડી ! વ્હાલે માખણ ચોર્યુ ને તે મન રે હો વાંસલડીમાં કયો અલંકાર છે ? વ્યતિરેક વ્યાજસ્તુતિ રૂપક ઉપમા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આપેલ પંક્તિઓમાંની ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ દર્શાવો. હૈયું જાણે હિમાલય ! ગાંધીજી તે ગાંધીજી ! જીવનવાડી કરમાઈ ગઈ દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતાં' આ વાક્યમાં કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા રૂપક સ્વભાવોક્તિ ઉપમા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ' વાક્યનો અલંકાર જણાવો. રૂપક અનન્વય વ્યતિરેક વ્યાજસ્તુતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ડુંગર રડવા લાગ્યો. ઉત્પ્રેક્ષા યમક ઉપમા સજીવારોપણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?