તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી લવલીના બોરગોહેન કઈ રમત સાથે સંકળાયેલી છે ? વેઈટલિફટીંગ શૂટિંગ બોક્સિંગ સ્વિમિંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Global Youth Development Index 2020માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 113માં 122માં 141માં 108માં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા દિવસે ‘ઓગસ્ટ ક્રાંતિ દિવસ’ અથવા ‘હિન્દ છોડો આંદોલન દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 5 ઓગસ્ટ 7 ઓગસ્ટ 6 ઓગસ્ટ 8 ઓગસ્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા એક નવું ભૂ–સ્થાનિક યોજના પોર્ટલ ‘યુક્તધારા’ લોન્ચ કરવામાં આવ્યું છે ? ગ્રામિણ વિકાસ મંત્રાલય જળ સંસાધન અને નદી વિકાસ મંત્રાલય સપાટી પરિવહન મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વીમેન એન્ટરપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ (WEP) કઈ સંસ્થાની પહેલ છે ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આપેલ તમામ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા દેશે 2021માં Stop TB Partnership Boardના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો ? અમેરિકા ભારત બ્રિટન ફ્રાન્સ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં પશ્ચિમ ઘાટમાં ‘મિનરવેરિયા પેન્ટાલ’ નામની એક નવી પ્રજાતિની શોધ કરવામાં આવી છે. તે કયા જીવ સાથે સંકળાયેલ છે ? દેડકો માછલી ઊંટ સાપ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘Shared Destiny-2021' સંરક્ષણ અભ્યાસ ક્યા દેશમાં આયોજિત કરવામાં આવશે ? રશિયા ચીન ઈઝરાયેલ જાપાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 50 વર્ષના સમયથી બંધ પડેલ હલ્દીબાડી–ચિલાહાટી રેલ્વે માર્ગની પુનઃસ્થાપના કરવામાં આવી છે ? શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન નેપાળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
RBI દ્વારા Financial Inclusion Indexને દર વર્ષે કયા મહિનામાં પ્રકાશિત કરવામાં આવશે ? ફેબ્રુઆરી જુલાઈ ડિસેમ્બર નવેમ્બર TRUE ANSWER : ? YOUR ANSWER : ?