તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જારી સુશાસન સૂચકાંક 2020-21માં કયું રાજ્ય ટોચના સ્થાને છે ? ગુજરાત કર્ણાટક મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારતીય સેનાને ક્યા દેશ પાસેથી હેરોન ડ્રોન પ્રાપ્ત થયા છે ? અમેરિકા રશિયા ઈઝરાયેલ ફ્રાન્સ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારતના પ્રથમ મહિલા મનોચિકિત્સક (Psychiatrist)નું નિધન થયું છે, તેમનું નામ શું છે ? ટી.એસ.કનકા નંદા પુષ્ટિ શારદા મેનન અભિલાષા પાટિલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ગ્લોબલ આર્મ્સ મેન્યુફેકચરર્સ ઈન 2020: સીપ્રી(SIPRI) રિપોર્ટ જાહેર કરાયો છે, તેમાં ટોપ 50માં કઈ ભારતીય કંપનીએ સ્થાન મેળવ્યું છે ? ઈન્ડિયન ઓર્ડનન્સ ફેકટરી લિમિટેડ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અદાણી ડિફેન્સ લિમિટેડ ઈન્ડિયન આર્મ્સ પ્રોડક્શન કંપની લિમિટેડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ચર્ચામાં રહેલ 'પિલર ઓફ શેમ’ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? જર્મની રશિયા સંઘ હોંગકોંગ ઈંગ્લેન્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY) અંતર્ગત સહાયતા પ્રાપ્ત લાભાર્થીઓની સંખ્યાવાળા રાજયોની યાદીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં SJFI મેડલ 2021થી કોને સન્માનિત કરાયા ? એમ.એસ.ધોની કપિલ દેવ સુનીલ ગાવસ્કર સચિન તેંડુલકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અલ્કા ઉપાધ્યાય સુદીપકુમાર નાયક યોગેન્દ્ર નારાયણ સંજય બંદોપાધ્યાય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં 7મો ડૉ.એમ.એસ.સ્વામીનાથન પુરસ્કાર કોને એનાયત કરાયો છે ? ડૉ.એ.વિષ્ણુવર્ધન રેડ્ડી વી.પ્રવીણરાવ ડૉ.કે.બી.કથિરીયા ડૉ. બ્રિજેન્દ્રસિંહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં જાહેર કરવામાં આવેલ 'કોસ્ટ ઓફ લિવિંગ રિપોર્ટ, 2021' કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) વર્લ્ડ બેંક વર્લ્ડ જર્નાલિસ્ટ્સ ઓર્ગેનાઈઝેશન (WJO) TRUE ANSWER : ? YOUR ANSWER : ?