તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભામાં લગભગ 60 વર્ષ બાદ રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું ? મેઘાલય ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય વર્ષ 2018માં 69.4 વર્ષથી વધીને વર્ષ 2019માં ___ વર્ષ થયું. 69.7 71.8 72.5 70.1 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વ આર્દ્રભૂમિ દિવસ (2 ફેબ્રુઆરી) 2021ની થીમ શું હતી ? વેટલેન્ડ્સ એન્ડ COVID-19 વેટલેન્ડ્સ ફોર અસ સેવ વેટલેન્ડ્સ વેટલેન્ડ્સ એન્ડ વોટર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં આરોગ્ય સેતુ એપ સાથે નીચેનામાંથી કયું પોર્ટલ / એપ એકીકૃત કરવામાં આવ્યું ? જીવનસેવા એપ CO-WIN પોર્ટલ મેરા કોવિડ કેન્દ્ર ઈ-સંપદા એપ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બાયોએશિયા 2021 ઈવેન્ટ દરમિયાન કયા સંગઠનને વર્ષ 2021 માટેનો જીનોમ વેલી એક્સેલેન્સ એવોર્ડ એનાયત કરાયો ? ભારત બાયોટેક ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા AIIMS, નવી દિલ્હી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સુધારા સફળતાપૂર્વક પૂર્ણ કરનારું દેશનું છઠ્ઠું રાજ્ય કયું બન્યું ? કર્ણાટક ગોવા પશ્ચિમ બંગાળ રાજસ્થાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારતે આસામ ઈન્ટ્રા-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ એન્હાન્સમેન્ટ પ્રોજેક્ટ માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે MOU કર્યા ? IMF ADB AIIB વર્લ્ડ બેંક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કયા રાજ્યમાં 'જલાભિષેકમ' અભિયાન અંતર્ગત 57,000 જળ માળખાઓનું ઉદ્ઘાટન કર્યું ? પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ ભાષાના વિખ્યાત કવિ વિષ્ણુનારાયણ નમ્બુતિરિનું તાજેતરમાં નિધન થયું ? તમિલ તેલુગુ મલયાલમ કોંકણી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની પહેલ COVAX અંતર્ગત કોરોના વાઈરસ વેક્સિન મેળવનારો પ્રથમ દેશ કયો બન્યો ? ઘાના લીબિયા ઈજિપ્ત અફઘાનિસ્તાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?