Loading [Contrib]/a11y/accessibility-menu.js

તાજેતરમાં કે. કે. શૈલજાને સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટી (CEU)ના પ્રતિષ્ઠિત 'ઓપન સોસાયટી પુરસ્કાર' (2021)થી સન્માનિત કરાયા, તેઓ કયા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી તરીકેનું પદ સંભાળ્યું હતું ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

તાજેતરમાં જળવાયુ કાર્યકર્તા શ્યામસુંદર જ્ઞાનીને સંયુક્ત રાષ્ટ્રનો પ્રતિષ્ઠિત 'લેન્ડ ફોર લાઈફ' પુરસ્કાર એનાયત કરાયો. તેઓ ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

તાજેતરમાં સરકારે 'મિડ-ડે-મીલ' યોજના માટે ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી લાભ આપવાની જાહેરાત કરી. મિડ-ડે-મીલ યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?