તાજેતરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એ. પી. માહેશ્વરી એમ. એ. ગણપતિ એન. એસ. શૃંગલા પી.કે.સિન્હા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં ચોથો વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ કેરળના અંગમાલીમાં યોજાવાનો હતો પરંતુ કોરોના વાઈરસ મહામારીના કારણે તેનું આયોજન સ્થગિત રખાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાસી રીતે ચોથા વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ, 2021ને સંબોધન કર્યું હતું. આપેલ બંને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' ક્યારે મનાવાય છે ? 8 માર્ચ 6 માર્ચ 7 માર્ચ 9 માર્ચ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં પેપરલેસ બજેટ રજૂ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટિજિક સ્ટડીઝ (IISS) અનુસાર, 2020માં વિશ્વમાં સંરક્ષણ પાછળ ખર્ચ કરનારો સૌથી મોટો દેશ કયો રહ્યો ? અમેરિકા ચીન ભારત રશિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં અમદાવાદના મોઢેરા ખાતે બનાવવામાં આવેલા સ્ટેડિયમની પ્રેક્ષકો સમાવવાની ક્ષમતા કેટલી છે ? 1.35 લાખ 1.10 લાખ 1.32 લાખ 90,000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કયા દેશો વચ્ચે સૈન્ય યુદ્ધાભ્યાસ દુસ્તલિક (Dustlik)ની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું ? ભારત - ઉજબેકિસ્તાન ભારત - ફ્રાન્સ ભારત - સાઉદી અરેબિયા ભારત - બાંગ્લાદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં નીતિ આયોગે વિદ્યાર્થીઓને ક્લાઉડ કોમ્પ્યુટિંગ અંગે પ્રશિક્ષિત કરવા કઈ ટેકનોલોજી કંપની સાથે ભાગીદારી કરી છે ? HP એમેઝોન ગૂગલ સેમસંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં મહિલાઓને વધુ સારી સેવાઓ પ્રદાન કરવાના ઉદ્દેશથી બજેટમાં જેન્ડર બજેટ સામેલ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ? ઉત્તરાખંડ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારતીય રેલ્વેએ રેલ પ્રવાસ દરમિયાન ફરિયાદો તથા પૂછપરછ માટે વિવિધ હેલ્પલાઈન નંબરોને કારણે થતી અસુવિધાને દૂર કરવા માટે કયો હેલ્પલાઈન નંબર શરૂ કર્યો ? 139 137 142 149 TRUE ANSWER : ? YOUR ANSWER : ?