વિશ્વની સૌથી મોટી ટનલો પૈકીની એક 'સેલા ટનલ’નું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા કયા કરવામાં આવી રહ્યું છે ? હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા દેશે હિપેટાઈટિસ સી માટે વિશ્વની પ્રથમ સસ્તી નવી દવા રજિસ્ટર કરાવી ? મલેશિયા જાપાન રશિયા ઓસ્ટ્રેલિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ચર્ચામાં રહેલું તિયાંગગોંગ (Tiangong) ક્યા દેશનું સ્પેસ સ્ટેશન છે? રશિયા ચીન ઈઝરાયેલ જાપાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્યે કોલેજોમાં આપત્તિ વ્યવસ્થાપન પર એક અભ્યાસક્રમ ફરજિયાત બનાવ્યો ? ૫.બાંગાળ કેરળ તમિલનાડુ ઓડિશા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્યા દેશમાં 35,000 લોકોના વસવાટ યોગ્ય લિનેટ હોમ નામનો કૃત્રિમ ટાપુ બનાવાશે ? ઈઝરાયેલ જાપાન ન્યુઝીલેન્ડ ડેનમાર્ક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં રજૂ કરવામાં આવેલું પ્રદર્શન “આઝાદ કી શૌર્યગાથા' ક્યા સ્વતંત્રતા સેનાની સાથે સંબંધિત છે ? મદનલાલ ધીંગરા ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ સરદાર પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા મંત્રાલયે 'નિપુણ ભારત' પહેલ લૉન્ચ કરી ? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય શિક્ષણ મંત્રાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારત સરકારે 750 કરોડ રૂપિયાના ખર્ચે ___ માં નવી સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની ઘોષણા કરી. અમૃતસર લદાખ ચંડીગઢ ગ્વાલિયર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં અર્થશાસ્ત્ર માટેનો હમ્બોલ્ડ રિસર્ચ એવોર્ડ 2021 કોને એનાયત કરાયો ? રઘુરામ રાજન કૌશિક બસુ અમર્ત્ય સેન અભિજિત સેન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં AI For All પહેલ માટે કઈ કંપનીએ CBSE અને શિક્ષણ મંત્રાલય સાથે સહયોગ કર્યો ? એમેઝોન માઈક્રોસોફ્ટ ગૂગલ ઈન્ટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?