અર્ન્સ્ટ એન્ડ યંગ (EY) પુનઃ પ્રાપ્ય ઊર્જા દેશ આકર્ષણ સૂચકાંકમાં ભારત કેટલામાં સ્થાને છે ? પ્રથમ બીજા ત્રીજા ચોથા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારત સાથે ક્યા દેશે ઊર્જા ક્ષેત્રને ડિકાર્બનાઈઝ કરવા માટે 'હાઇડ્રોજન ટાસ્ક ફોર્સ’ અને ‘બાયોફયુલ્સ ટાસ્ક કોર્સ’ નો શુભારંભ કર્યો ? ફ્રાન્સ અમેરિકા ડેન્માર્ક રશિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્યનો કિન્નોર જિલ્લો 100% COVID-19 રસીકરણ કરનારો ભારતનો પ્રથમ જિલ્લો બન્યો ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ ઓડિશા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દોહા (કતાર)માં આયોજિત 2021નું IBSF 6-રેડ સ્નૂકર વર્લ્ડ કપ કોણ જીત્યો ? પંકજ અડવાણી આદિત્ય મહેતા બાબર મસીહ માર્ક સેલ્બી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા સ્થાપવામાં આવનાર નેશનલ રોડ સેફટી બોર્ડનું વડુમથક ક્યા હશે ? પુણે ભોપાલ બેંગલુરુ નવી દિલ્હી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોર્પોરેટ પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (PPA) ઈન્ડેક્સ 2021માં ભારતનો ક્રમ કેટલામો છે ? 8 5 6 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષનું નામ જણાવો ? સુશ્રી આનંદીબેન પટેલ સુશ્રી સંતોકબેન રાઠવા સુશ્રી સુમનબેન ચૌહાણ સુશ્રી નીમાબેન આચાર્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ચર્ચામાં રહેલ જેઝેરો ક્રેટર ક્યા ગ્રહ સાથે સંબંધિત છે ? બુધ શુક્ર મંગળ શનિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા દેશના પરમાણુ બોમ્બ કાર્યક્રમના જનક અથવા પરમાણુ નાયક ડૉ.અબ્દુલ કાદિર ખાનનું નિધન થયું ? અમેરિકા બાંગ્લાદેશ બ્રિટન પાકિસ્તાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિદેશ મંત્રી એસ. જયશંકરે કયા દેશમાં ‘ભૂદાન ગ્રોવ' તકતીનું અનાવરણ કર્યું ? રશિયા ક્રોએશિયા સ્લોવેનિયા ઈઝરાયેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?