'તેની જ જોડે ધૈર્ય પણ ચાલ્યું આવે છે.' નિપાતનો પ્રકાર જણાવો. સીમાવાચક ભારવાચક ખાતરીવાચક આધિક્યવાચક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.અહીં જમતા ત્યારે તો સારા હતા શરીરે ! જમતા સારા તો ત્યારે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોઈ જ ન શકે ? ફળ માં જ ન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.ઘરડાં થયાં પણ હજી પીરસતાંય આવડતું નથી. ય આપેલ તમામ હજી પણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.ટાઈમ ટેબલ પ્રમાણે ટ્રેન પણ ચાલતી નથી. પણ નથી ટ્રેન પ્રમાણે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.પિતાજી, હુંયે તમારી સાથે આવીશ. જી યે, જી યે હું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જેમાં માન-આદર કે વિવેક વ્યક્ત થાય તે નિપાતનું પદ કયું ? તદ્દન જી રે હા...હો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.કેવળ તમારા માન ખાતર હું આવીશ. માન કેવળ, માન ખાતર કેવળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?