તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું ? ગાંધીનગર સુરત સારંગપુર અમદાવાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદનું ઉદ્ઘાટન કર્યું ? કેરળ ત્રિપુરા ગોવા છત્તીસગઢ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ધ ચીપકો મૂવમેન્ટ : એ પીપલ્સ મૂવમેન્ટ પુસ્તકે કમલાદેવી ચટ્ટોપાધ્યાય NIF પુસ્તક એવોર્ડ 2022 જીત્યો. આપેલ બંને આ પુસ્તક મૂળરૂપે શેખર પાઠકે લખ્યું હતું અને તેનો અંગ્રેજીમાં અનુવાદ મનીષા ચૌધરીએ કર્યો હતો. એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય નૌસેના દિવસ (Indian Navy Day) ક્યારે મનાવાય છે ? 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વનું પ્રથમ હાઈડ્રોજન સંચાલિત જેટ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ? BMW લેન્ડ રોવર ટેસ્લા રોલ્સ રોય્સ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્યમાં લુસોફોન મહોત્સવ આયોજિત કરાયો ? ગોવા રાજસ્થાન મહારાષ્ટ્ર મણિપુર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં આદિત્ય મિત્તલ ભારતના 77મા ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યા, તેઓ ક્યા શહેર સાથે સંબંધિત છે ? ચેન્નાઈ જયપુર મુંબઈ અમદાવાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રથમ ટ્રાઈબલ વિન્ટર ફેસ્ટિવલનું આયોજન ક્યા કરાયું હતું ? સિક્કિમ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર લદાખ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દુ હૃદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગનું ઉદ્ઘાટન કર્યું તે ક્યા બે શહેરોને જોડે છે ? નાગપુર અને શિરડી પુણે અને નાસિક નાગપુર અને નાસીક પુણે અને નાગપુર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ (INC)ની સ્થાપના ક્યા થઈ હતી ? દિલ્હી બોમ્બે મદ્રાસ કોલકાતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?