ઈન્ડસ્ટ્રીયલ ડિકાર્બનાઈઝેશન સમિટ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી પુણે મુંબઈ બેંગલુરુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ ક્રેડિટ લિન્કડ સરકારી યોજનાઓ માટે રાષ્ટ્રીય પોર્ટલ લૉન્ચ કર્યું તેનું નામ જણાવો. જન કલ્યાણ પોર્ટલ જન સમર્થ પોર્ટલ લોક સમર્થ પોર્ટલ લોક કલ્યાણ પોર્ટલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં સંરક્ષણ સહયોગ માટે ભારતે ક્યા દેશ સાથે વિઝન સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે ? અમેરિકા ઈંગ્લેન્ડ ઈઝરાયેલ ઓસ્ટ્રેલિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ સંસ્થા 'અગ્નિવીર' માટે કૌશલ્ય આધારિત સ્નાતક ડિગ્રી કાર્યક્રમ શરૂ કરશે ? GTU IGNOU JNU DRDO TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહાત્મા ગાંધી સેતુ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? રાજસ્થાન બિહાર કેરળ મહારાષ્ટ્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
6 જૂન, 2022ના રોજ BIMSTECનો 21મો સ્થાપના દિવસ ક્યા મનાવાયો ? કુઆલાલુમ્પુર ઢાકા કોલમ્બો બીજિંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગ્લોબલ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ રિપોર્ટ (GSFR)માં એફોર્ડેબલ ટેલેન્ટમાં એશિયામાં કયું રાજ્ય ટોચના સ્થાને છે ? ઉત્તર પ્રદેશ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્લાઈમેટ એકશન અને જમીન સંરક્ષણ અંતર્ગત ‘માટી બચાવો' (Save Soil) MoU કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વ્યવસાયો અને ડીલરો દ્વારા GST રજીસ્ટ્રેશનમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક TRUE ANSWER : ? YOUR ANSWER : ?