તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ___ માટે eAwas પોર્ટલ લૉન્ચ કર્યું. CAPF CRPF ITBP CISF TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 5 વર્ષ 3 વર્ષ 8 વર્ષ 2 વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ચર્ચામાં રહેલ 'Eyes on the Solar System' ટૂલ કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? NASA ROSCOSMOS SpaceX ISRO TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ગેટ (નવી દિલ્હી) નજીક નેતાજી સુભાષચંદ્ર બોઝની કેટલા ફૂટ ઊંચી ગ્રેનાઈટની પ્રતિમાનું અનાવરણ કર્યું ? 55 ફૂટ 25 ફૂટ 45 ફૂટ 28 ફૂટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે રાજદ્વારીના પ્રશિક્ષણ (ટ્રેઈનિંગ) માટે હસ્તાક્ષર કર્યા ? માલદીવ ઓસ્ટ્રેલિયા માગાગાસ્કર મ્યાનમાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં નેપાળમાં આયોજિત 2022 સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) મહિલા ચેમ્પિયનશિપ કોણે જીતી ? નેપાળ ભારત શ્રીલંકા બાંગ્લાદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં નાગાલેન્ડના ક્યા શહેરમાં પ્રથમ નાગા મિર્ચ મહોત્સવ મનાવાયો ? પેરેન દિમાપુર કોહિમા ઉંગમા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારત સરકારે PM-PRANAM યોજના શરૂ કરવા માટે યોજના બનાવી છે તે ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? અવકાશ સંશોધન રાસાયણિક ખાતર ફાર્માસ્યુટિકલ NPA TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં વિશ્વમાં પ્રથમવાર વાઈલ્ડ આર્કટિક વુલ્ફનું ક્લોનિંગ કરવામાં આવ્યું તેને શું નામ આપવામાં આવ્યું છે ? મીના સ્ટ્રેન્જ માયા મિરાકલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વર્ષ 2022માં મેક ઈન ઈન્ડિયા મિશનના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 5 વર્ષ 8 વર્ષ 7 વર્ષ 10 વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?