તાજેતરમાં વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે ક્યા દેશમાં ભારતની મદદથી બનેલા બુઝી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું ? શ્રીલંકા મોઝામ્બિક મોરેશિયસ ફીઝી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવાય છે ? 9 એપ્રિલ 8 એપ્રિલ 10 એપ્રિલ 11 એપ્રિલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્યે ‘મહિલા નિધિ' નામની પ્રથમ મહિલા સહકારી નિધિ સ્થાપી ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ઈન્ડિયા-સ્પેન જોઈન્ટ કમિશન ફોર ઈકોનોમિક કોઓપરેશનની 12મી બેઠક ક્યા યોજાઈ હતી ? સુરત નવી દિલ્હી બિકાનેર પટના TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંરક્ષણ મંત્રીઓની બેઠક ક્યા યોજાશે ? હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વ રસીકરણ સપ્તાહ 2023 ક્યારે મનાવાયું ? 18થી 24 એપ્રિલ 24થી 30 એપ્રિલ 20થી 26 એપ્રિલ 21થી 27 એપ્રિલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સાલાર ડી અટાકામાં (Salar de Atacama) કયા દેશમાં જોવા મળતું મીઠાનું મેદાન છે ? ચિલી ઘાના બ્રાઝિલ ગ્રીસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સાયબર સુરક્ષિત ભારત ક્યા મંત્રાલયની પહેલ છે ? એકપણ નહીં ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વનું પ્રથમ ‘એશિયન કિંગ ગીધ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર' ક્યા સ્થાપવામાં આવશે ? મેઘાલય પ.બંગાળ આસામ ઉત્તર પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા દેશે યુક્રેનને ત્રીજી પેઢીની લેપર્ડ-2 ટેન્ક આપવાની જાહેરાત કરી ? અમેરિકા સ્કોટલેન્ડ જર્મની UK TRUE ANSWER : ? YOUR ANSWER : ?