તાજેતરમાં ચર્ચામાં રહેલ હેલિયોપોલિસ મેમોરિયલ ક્યા દેશમાં સ્થિત છે ? સિંગાપુર ઈજિપ્ત દ.આફ્રિકા જાપાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કઈ સંસ્થાએ ‘અંતર્દ્રષ્ટિ’ ડેશબોર્ડ લૉન્ચ કર્યું ? RBI SEBI ICMR NDDB TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં બલિદાન સ્તંભની આધારશિલા મૂકી ? શ્રીનગર પુલવામા નવી દિલ્હી મુંબઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારત ક્યા દેશના સબાંગ બંદર અંગે સાથે મળીને કામ કરવા સહમત થયું ? બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા ઈન્ડોનેશિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ચર્ચામાં રહેલ હેલમંદ નદી વિવાદ ક્યા દેશો સાથે સંબંધિત છે ? ઈરાન અને ઈરાક ઈરાન અને અફઘાનિસ્તાન એક પણ નહીં સીરિયા અને ઈરાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સાગર સમૃદ્ધિ’ ઓનલાઈન ડ્રેજિંગ મોનિટરિંગ સિસ્ટમ લૉન્ચ કરી ? બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આપેલ પૈકી એકપણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગ્લોબલ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ રિપોર્ટ 2023માં બેંગલુરુનો ક્રમ કેટલામો છે ? 26મો 25મો 20મો 21મો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્યે નમો શેતકરી મહાસન્માન યોજના લૉન્ચ કરવાની ઘોષણા કરી ? રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારતે ક્યા દેશને સ્વદેશ નિર્મિત ઈન-સર્વિસ મિસાઈલ કોર્વેટ INS કિરપાણ ઉપહારમાં આપી ? ઈન્ડોનેશિયા શ્રીલંકા વિયેતનામ બાંગ્લાદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વનું સૌથી મોટું રામાયણ મંદિર ક્યા બનાવાશે ? ઉ.પ્રદેશ હરિયાણા ગુજરાત બિહાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?