સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ (C-PACE)ની સ્થાપના ક્યા કરવામાં આવી છે ? પુણે માનેસર દેહરાદૂન મુંબઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કઈ સંસ્થાએ ‘લર્નિંગ સાયન્સ વાયા સ્ટાન્ડર્ડ્સ' સીરીઝ લૉન્ચ કરી ? ISRO BIS IIT બોમ્બે IIT મદ્રાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારત-સિંગાપુર વચ્ચેના અભ્યાસ બોલ્ડ કુરુક્ષેત્ર 2023ની 13મી આવૃત્તિનું આયોજન ક્યા કરાયું ? જોધપુર કોચીન જૈસલમેર જામનગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા દેશે ‘National Green Fiscal Incentives Policy Framework' લૉન્ચ કર્યું ? સ્વીડન કેન્યા દ.આફ્રિકા ક્રોએશિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા મંત્રાલયે મહિલાઓના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન ‘સ્વચ્છોત્સવ’ શરૂ કર્યું ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વ કવિતા દિવસ ક્યારે મનાવાય છે ? 22 માર્ચ 20 માર્ચ 21 માર્ચ 19 માર્ચ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં નવા ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) ફીલ્ડ ઓફિસ અને ઈનોવેશન સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું ? નવી દિલ્હી પુણે મુંબઈ બેંગલુરૂ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ (International Day of Happiness) ક્યારે મનાવાય છે ? 18 માર્ચ 19 માર્ચ 21 માર્ચ 20 માર્ચ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્યની ધરોઈ આર્દ્રભૂમિમાં પક્ષી સર્વેક્ષણ કરવામાં આવ્યું ? ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જન ઔષધિ સપ્તાહ ક્યારે મનાવાય છે ? 9-15 માર્ચ 10-16 માર્ચ 6-12 માર્ચ 1-7 માર્ચ TRUE ANSWER : ? YOUR ANSWER : ?