વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ 2023માં ક્યો દેશ ટોચના સ્થાને છે ? જાપાન અમેરિકા નોર્વે ઈંગ્લેન્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
RBI અનુસાર ક્યું રાજ્ય સતત ત્રીજા વર્ષે માર્કેટ બોરોઈંગમાં ટોચ પર છે ? ઉત્તરાખંડ તમિલનાડુ મહારાષ્ટ્ર પ.બંગાળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં જારી ICCના નવીનતમ રેન્કિંગ અનુસાર, કયા દેશની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં નંબરવન ટીમ બની ? ભારત ઓસ્ટ્રેલિયા વેસ્ટઈન્ડિઝ ઈંગ્લેન્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે દ્વિપક્ષીય નૌસેના અભ્યાસ સમુદ્ર શક્તિ-23નું આયોજન કર્યું હતું ? બાંગ્લાદેશ સિંગાપુર ઈન્ડોનેશિયા શ્રીલંકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી શિખો કમાઓ યોજના શરૂ કરવાની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર હરિયાણા મધ્ય પ્રદેશ છત્તીસગઢ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવાય છે ? 29 મે 30 મે 20 મે 28 મે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બીજી G20 સંસ્કૃતિ સમૂહ બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ? ભોપાલ ભૂવનેશ્વર બેંગલુરુ મુંબઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગ્લોબલ વેલ્થ કોન્ફરન્સ (GWC)નું આયોજન ક્યા કરવામાં આવશે ? ન્યૂયોર્ક જીનિવા લંડન પેરિસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા તુંગનાથ મંદિરને રાષ્ટ્રીય મહત્ત્વનું સ્મારક ઘોષિત કરવામાં આવ્યું છે ? મહારાષ્ટ્ર સિક્કિમ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ટવજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?