રાષ્ટ્રીય યોજના PAHAL કયા વિષય સાથે સંબંધિત છે ? શિક્ષણ ગેસ સબસિડી અનાજ સબસિડી પૂર રાહત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતની સરકારી કચેરીઓ અને વિભાગોને કમ્પ્યુટર નેટવર્કથી જોડતી પ્રણાલી 'GSWAN' નું આખું નામ શું છે ? Gujarat State Wireless Area Net Gujarat State Whole Area Network Gujarat State Wireless Automated Network Gujarat State Wide Area Network TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બજેટમાં આવક અને ખર્ચનો એક ભાગ ___ છે. આકસ્મિક ફંડ આપેલ પૈકી એક પણ નહીં જાહેર ખાતું કન્સોલિડેટેડ ફંડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પાટણની રાણકી વાવ કઈ રાણીએ બંધાવી હતી ? ઇન્દુમતી લીલાવતી શીલાવતી ઉદયમતી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Marsha sometimes ___ her homework. do doesn't do has been done haven't does TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'એક હાથે તાળી ના પડે' ની વિરોધી કહેવત કઈ છે ? આપ મૂઆ વિના સ્વર્ગ ન જવાય આપ સમાન બળ નહીં સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય ઝાઝી સુયાણીએ વેતર વંઠે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી ખોરાકનો સંગ્રહકર્તા પર્ણ કયું છે ? ફુદીનો કોબીજ મૂળો અળવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કમ્પ્યૂટરમાં વીજપ્રવાહ ચાલુ કરતાં થતી પ્રક્રિયાને ___ કહે છે. પ્રોસેસિંગ બુટીંગ રેકોર્ડીંગ લોગ-ઓન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં પ્રથમ નેરોગેજ રેલ્વે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ? ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ.૧૮૫૩માં ડભોઈ અને મિયાગામ વચ્ચે ઇ.સ.૧૮૬૨માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ.૧૮૬૩માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ.૧૮૭૨માં TRUE ANSWER : ? YOUR ANSWER : ?