ગુજરાતીમાં સૌ પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ? બ. ક. ઠાકોર રાજેન્દ્ર શાહ જ્યંત પાઠક ઉમાશંકર જોષી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જયશિખરી ચાવડાએ કયું નાનું રાજ્ય સ્થાપ્યું હતું ? અણહિલપુર પાટણ ભૃગુકચ્છ પંચાસર પાનસર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
7 વ્યક્તિઓની સરેરાશ ઉંમરમાં 3 વર્ષનો ઘટાડો ત્યારે થાય છે, જ્યારે 48 વર્ષની ઉંમરની વ્યક્તિની બદલીમાં નવો વ્યક્તિ આવે છે. તો નવા વ્યક્તિની ઉંમર શોધો 24 વર્ષ 28 વર્ષ 25 વર્ષ 27 વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયો શબ્દ વીજળીનો પર્યાય ગણાય ? બધા વિકલ્પો ખોટા છે નીરદ મેઘ દામિની TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મંત્રી નીચેનામાંથી કોણ ? પુષ્પાબેન મહેતા વિનોદિની નીલકંઠ હંસા મહેતા ઇન્દુમતીબેન શેઠ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો થાય તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય ? 10% 21% 20% 100% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દૃષ્ટિએ શુદ્ધ છે ? નીરીક્ષક નીરિક્ષક નિરિક્ષક નિરીક્ષક TRUE ANSWER : ? YOUR ANSWER : ?