ભારતમાં સર્વપ્રથમ અખિલ હિંદ સંગીત પરિષદ 1916માં વડોદરા ખાતે ભરાઈ તેનું સંચાલન કોના દ્વારા કરવામાં આવેલ ? પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે આદિત્યરામ વ્યાસ મૌલાબક્ષ માસ્ટર વસંત અમૃત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' પુસ્તકના લેખક કોણ ? વિક્રમ શેઠ વી. એસ. નાયપોલ આર. કે. નારાયણ સલમાન રશ્દી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ કયા સ્થળે આયોજિત કરવામાં આવે છે ? પુણે મૈસુર વડોદરા મુંબઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડાંગી અને ચમ્બા લોકનૃત્ય કયા રાજ્યમાં કરવામાં આવે છે ? હિમાચલ પ્રદેશ ઝારખંડ ઉત્તરાખંડ છત્તીસગઢ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'વિશાખા' નો તહેવાર કયા રાજ્યમાં ઉજવાય છે ? પંજાબ આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"ત્રિમૂર્તિ" નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે ? ઇલોરા એલિફન્ટા ખંભાલીડા અજંતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલીંગ(વાડી)ને શું કહે છે ? બર્મિકા હર્મિકા શર્મીકા ધર્મિકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?