જો 24 વ્યક્તિઓ 8 દિવસ કામ કરે છે તો તેઓ કુલ રૂ.9600 કમાય છે. તેઓ પૈકી 12 વ્યક્તિઓ 12 દિવસ કામ કરે તો તેઓની કુલ કમાણી કેટલા રૂપિયા થાય ? 7200 7000 6800 8000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
18 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદાર જોઈએ ? 11 13 14 22 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પાંચ માણસો સાત કલાક પ્રતિદિવસ કામ કરીને એક કેસલિસ્ટ આઠ દિવસમાં બનાવી શકે છે. જો આ કામ ચાર દિવસમાં પુરું કરવા વધુ બે વ્યક્તિ મદદ કરે તો તે લોકો પ્રતિદિવસ કેટલા કલાક કામ કરવું પડે ? 12 કલાક 8 કલાક 9 કલાક 10 કલાક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક કિલ્લામાં 35 દિવસ ચાલે તેટલું અનાજ ઉપલબ્ધ છે. જો 5 દિવસ પછી 450 વધુ વ્યક્તિઓ કિલ્લામાં આવે તો અનાજ 20 દિવસ જ ચાલે છે. તો કિલ્લામાં શરૂઆતમાં કેટલા વ્યક્તિઓ હશે ? 1350 વ્યક્તિઓ 900 વ્યક્તિઓ 675 વ્યક્તિઓ 350 વ્યક્તિઓ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો 10 વ્યક્તિ 10 કામ 10 દિવસમાં કરે તો 5 વ્યક્તિ 5 કામ કેટલા દિવસમાં કરે ? 15 દિવસ 20 દિવસ 10 દિવસ 5 દિવસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક કોઠારમાં 60 માણસોને 12 દિવસ ચાલે તેટલું અનાજ છે તો તે અનાજ 80 માણસોને કેટલા દિવસ ચાલે ? 6 દિવસ 8 દિવસ 4 દિવસ 9 દિવસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
20 સરખી ક્ષમતાવાળા પાણીના પંપ 6 દિવસમાં એક ટાંકી પૂર્ણ રીતે ભરી શકે છે. જો આ ટાંકી 4 દિવસમાં ભરવી હોય તો કેટલા વધારાના પંપની જરૂર પડે ? 20 30 40 10 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
30 માણસોને એક મકાન ધોળતાં 20 દિવસ લાગે છે. જો 10 માણસો ઓછા હોય તો, તે મકાન ધોળતા કેટલાં દિવસ લાગે ? 30 26 35 25 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ય છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમમાંથી જતી રહી તો હવે આ ખાદ્યાન્ય વધુ કેટલા દિવસ ચાલી શકે ? 24 દિવસ 36 દિવસ 20 દિવસ 44 દિવસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક કિલ્લામાં 2000 સૈનિકો માટેનો 50 દિવસોનો ખોરાક છે. 10 દિવસ પછી થોડા વધુ સૈનિકો ઉમેરાતા તે ખોરાક 25 દિવસ ચાલે છે. તો કેટલા સૈનિકો ઉમેરાયા હશે ? 1000 1400 1500 1200 TRUE ANSWER : ? YOUR ANSWER : ?