જોગીડા ભેટ, કીરો, ઝુરો, હબલ (હબો) અને કાંસનો ડુંગર કચ્છની કઈ ધારમાં આવેલા ડુંગર છે ? પશ્ચિમ ધાર ઉત્તરધાર દક્ષિણ ધાર મધ્યધાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કુલ ભૌગોલિક વિસ્તાર અને તે પૈકીનો વનવિસ્તાર ધ્યાને રાખતાં ટકાવારીની દ્રષ્ટિએ કયા જિલ્લામાં વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે ? તાપી નર્મદા ડાંગ જુનાગઢ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના કુલ દરિયા કિનારાનો આશરે કયો ભાગ ગુજરાત ધરાવે છે ? બીજો પ્રથમ ચોથો ત્રીજો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કર્કવૃતને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે ? ચંબલ નદી મહી નદી મહા નદી નર્મદા નદી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર "ચરોતર" તરીકે ઓળખાય છે ? નર્મદા અને ઢાઢર વાત્રક અને સાબરમતી શેઢી અને મહી સાબરમતી અને કંઠી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સરદાર સરોવર ડેમ ખાતે કુલ સ્થાપિત ઉર્જા ક્ષમતા કેટલી છે ? 1200 MW 1400 MW 1250 MW 1450 MW TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઘઉંના પાકમાં પિયત માટેની ખાસ કટોકટીની અવસ્થા કઈ છે ? તાજમૂળ અવસ્થા દુધિયાદાણા અવસ્થા ફ્રુટ અવસ્થા ગાભ અવસ્થા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પૂર્ણા નદીનું ઉદગમસ્થાન કયું છે ? વાંસદાના ડુંગરમાંથી ધરમપુરના ડુંગરમાંથી પીંપળનેરના ડુંગરમાંથી ડાંગના જંગલમાંથી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વુલેસ્ટોનાઈટ ખનીજ ક્યાં ઉપયોગમાં વપરાય છે ? ટાઇલ્સ ઉદ્યોગ ઉન ઉદ્યોગ વાસણ ઉદ્યોગ મોબાઇલ ફોન ઉદ્યોગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પાણીયા કયા વન્યજીવન અભયારણ્યમાં આવેલું છે ? અમરેલી પોરબંદર જુનાગઢ ભાવનગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?