વિશ્વની કઈ મહિલા લોખંડની મહિલા ગણાય છે ? મેરી આંતવા જ્હોન ઓફ આર્ક એલિઝાબેથ ટેલર માર્ગરેટ થેચર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ફિડેલ કાસ્ટ્રોનું તાજેતરમાં નિધન થયું. તેઓ લાંબા સમય સુધી કયા દેશના રાષ્ટ્રપ્રમુખ હતાં ? કેન્યા ક્યૂબા ઝામ્બિયા કેમરૂન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્યા દેશનું સાન્ટોસ બંદર કોફી બંદર તરીકે જાણીતું છે ? કેનેડા અમેરિકા બ્રાઝિલ આર્જેન્ટિના TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બાંગ્લાદેશના પ્રથમ પ્રમુખ કોણ હતા ! શેખ હસીના વાજેદ ખાલિદા ઝિયા શેખ મુજિબુર રહેમાન નઝરૂલ ઇસ્લામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઝીગુરાત(ZIGURAT) કઈ સંસ્કૃતિની અજાયબી છે ? ગ્રીક સંસ્કૃતિ મિસર સંસ્કૃતિ બેબીલોન સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બિસ્માર્કને જર્મનીના કયા પુરુષ તરીકે ઓળખવામાં આવે છે ? શક્તિ પુરૂષ યુગ પુરૂષ લોખંડી પુરૂષ મહાત્મા પુરૂષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચીનની સંસ્કૃતિમાં કઈ મહત્વની શોધ થઈ છે ? હોકાયંત્ર વાજિંત્રો બેરોમીટર થર્મોમીટર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દેશ અને તેની રાજધાનીનું ખોટું જોડકું શોધો. હરારે ઝિમ્બાબ્વે કોલંબો-શ્રીલંકા રિયાધ-ઈરાન કીવ-યુક્રેન TRUE ANSWER : ? YOUR ANSWER : ?