ઉન્નત ઊર્જા કાર્યક્ષમતા માટેનું રાષ્ટ્રીય મિશન (National Mission for Enhanced Energy Efficiency (NMEEE)) એ ___ સાથે સંલગ્ન છે. ઉત્પાદક ઉદ્યોગો આપેલ પૈકી કોઈ નહીં ઉષ્મા ઊર્જા પ્લાન્ટ પરમાણુ ઊર્જા પ્લાન્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રોગચાળા (Pandemic) દરમ્યાન વિદ્યાર્થીઓની માનસિક - સામાજીક તંદુરસ્તી માટે ___ એ “Dost for Life" Appનો પ્રારંભ કર્યો. આપેલ પૈકી કોઈ નહીં NITI આયોગ AICTE CBSE TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના 2020-2021 સામાજીક - આર્થિક સર્વેક્ષણ વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?1.પ્રાથમિક શિક્ષણ (ધોરણ 1 થી V) માં છોડી દેવા (dropout) નો દર એ 2001-02ના 20.50ની સરખામણીએ 2019-20માં નોંધપાત્ર રીતે ઘટીને 1.37 થયેલ છે.2. વર્ષ 2019માં ગુજરાત રાજ્યમાં રોજગાર વિનિમય દ્વારા કુલ નોંધણી સામે રોજગારમાં નિયુક્તિનો ફાળો 72.52% હતો.3. માત્ર નવ માસના ટૂંકાગાળામાં 55630 સૌર રૂફટોપ પ્રણાલી થી 208 MW પ્લાન્ટની સ્થાપના દ્વારા ગુજરાતે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરેલ છે.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 અને 2 1, 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂદ્રદામન પહેલાના જૂનાગઢના શિલાલેખ અનુસાર નીચેના પૈકી કોણ એ ચંદ્રગુપ્ત મૌર્યનો brother-in-law હતો ? પુરૂ ગુપ્ત પુષ્ય ગુપ્ત રાધા ગુપ્ત વૈન્ય ગુપ્ત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? લઘુ દૃષ્ટિ (Myopic) ની ખામી વાળી વ્યક્તિને અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે. આપેલ બંને ગુરૂ દૃષ્ટિ (hyperopie) ની ખામી વાળી વ્યક્તિને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે. આપેલ પૈકી કોઈ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક દુકાનદાર 10% નફા સાથે તેનો માલ વેચે છે. જો તેણે તે 20% ઓછી કિંમતે ખરીદી રૂા. 10 વધારે લઈ વેચ્યો હોત, તો તેને 40% નફો થાત. તો તે માલની ખરીદ કિંમત કેટલી હશે ? Rs. 500 Rs. 400 Rs. 600 Rs. 200 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતની 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં SCs તથા STs ની વસ્તી એ તેની કુલ વસ્તીના કેટલા પ્રતિશત છે ? STs નું પ્રતિશત એ 20.1 થી 40 પ્રતિશતની મર્યાદામાં છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં SCs નું પ્રતિશત એ 5.1 થી 10 પ્રતિશતની મર્યાદામાં છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકીનો કયો પદાર્થ એ 2D (દ્વિ પરિમાણીય) સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતો નથી ? બોરોન નાઈટ્રેટ ફોસ્ફોરસ Graphene આપેલ પૈકી કોઈ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમગ્ર વિશ્વમાં પ્રતિ વર્ષ 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષનો મુખ્ય વિચાર ___ છે. વધુ સારા, વધુ સ્વસ્થ વિશ્વનું નિર્માણ તમામ માટે સ્વાસ્થ્ય પૂર્ણ પર્યાવરણનું નિર્માણ સર્વને માટે વધુ સારા સ્વાસ્થ્યનું નિર્માણ આપેલ પૈકી કોઈ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં દાખલ કરવામાં આવેલી મહેસૂલ પદ્ધતિનો યોગ્ય ક્રમ કયો છે ?1. રોયતવારી પદ્ધતિ2. કાયમી જમાબંદી3. મહાલવારી પદ્ધતિ4. હરાજી (anctioning) પદ્ધતિનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 3, 2 અને 4 માત્ર 1, 2, 3 અને 4 માત્ર 3, 2, 1 અને 4 4, 2, 1 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?