કંપની ધારા 2013, ની પેટાકલમ (1) મુજબ કોઈપણ કંપની પોતાના નફા કે અનામતોને પૂર્ણ ભરપાઈ બોનસ શૅર બહાર પાડવા માટે મૂડીકૃત કરી શકે નહી, સિવાય કે –

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ITR-1 તે વ્યક્તિના કિસ્સામાં લાગુ પડશે નહીં કે જે...
(I) ભારત બહાર આવેલ મિલકતો (કોઈપણ એકમમાં નાણાંકીય હિત સમાવિષ્ટ ન હોય) ધરાવતો હોય.
(II) ભારત બહાર કોઈપણ ખાતામાં સહી કરવાની સત્તા ધરાવતો હોય.
(III) ભારત બહાર કોઈપણ પ્રકારની આવકનો સ્ત્રોત ન હોય.
(IV) કોઈપણ કંપનીનો ડિરેક્ટર હોય.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

વ્યક્તિ ભારતનો ‘રહિશ' છે તે નીચેના પૈકી કઈ શરત / શરતોને આધીન શોધવામાં આવે છે ?
(I) પાછલા વર્ષ દરમિયાન ભારતમા 182 દિવસ અથવા વધુ સમય હાજર હતો તે શોધવું.
(II) પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ અથવા વધુ સમય અને પાછલા વર્ષથી અગાઉના ચાર વર્ષ દરમિયાન 365 અથવા વધુ સમય ભારતમાં હાજર હતો તે શોધવું.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

દ્વિ-પદી વિતરણના અંદાજને પોયસન વિતરણ તરીકે ઓળખવામાં આવે છે.
(I) પ્રયત્નોની સંખ્યા ખુબ ઓછી છે.
(II) સફળતાની સંભાવના ખૂબ વધુ છે.
(III) સફળતાની સરેરાશ સંખ્યા એ નિશ્ચિત છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

મૂડી ગિયરીંગ ગુણોત્તર એ સ્થિર વ્યાજવાળા ભંડોળ અને ઈક્વિટી શૅરહોલ્ડરના ભંડોળનું પ્રમાણ છે. નીચેના પૈકી કયું મૂડી ગિયરીંગ ગુણોત્તરના સંબંધિત નથી ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન (IDA) ના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ?
(I) અલ્પવિકસિત સભ્ય દેશોને વિકાસ ભંડોળ સરળ શરતોએ પૂરું પાડે છે.
(II) વિશ્વના અલ્પવિકસિત વિસ્તારોમાં આર્થિક વિકાસને ઉત્તેજન આપે છે.
(III) તે વિશ્વ બેંકના વિકાસ અને સગવડતાની પ્રવૃત્તિઓમાં અને પૂરક સંસ્થા તરીકે કાર્ય કરે છે.
(IV) ને વિશ્વ વેપાર સંસ્થા (WTO) ની સૂચના પ્રમાણે કાર્ય કરે છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના પૈકી સીમાંત પડતર પધ્ધતિની વિશેષતા / વિશેષતાઓ કઈ છે ?
(I) કુલ પડતરને સ્થિર અને ચલિત વિભાજીત કરવું કે જેમાં અર્ધ ચલિત પડતરનો ભાગ પણ હોય.
(II) તૈયાર માલ, ચાલુ કામ જેવા સ્ટોકનું મૂલ્યાંકન ચલિત પડતરના ધોરણે હોય.
(III) સ્થિર પડતર એ ખર્ચ થયા બાદ તુરંત જ માંડી વાળવામાં આવે છે કે જેથી પેદાશની પડતર કે સ્ટોકમાં તેનું સ્થાન મળતું નથી.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?