Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતમાં વાણિજ્ય બેંકોના કાર્યોમાં ___ નો સમાવેશ થાય છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

રાજકોટ રાજ્યના રાજવી લાખાધીરાજ દ્વારા નીચેના પૈકી કયા પ્રજા કલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી ?
i. તમામ ચૂંટાયેલા સભ્યોવાળી પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરી.
ii. કૃષિ બેંકની સ્થાપના કરી.
iii. કાઠીયાવાડ હાઇસ્કુલ હસ્તગત કરી તેનું નામ આલ્ફ્રેડ હાઇસ્કુલ આપ્યું.
iv. સ્ત્રીઓ માટે વાંચનાલય શરૂ કર્યું.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

હિન્દુ વૃદ્ધિ દર એટલે ભારતીય અર્થતંત્ર દ્વારા પ્રથમ છ પંચવર્ષીય યોજનાઓ દરમિયાન પ્રાપ્ત કરેલ 3.70% વાર્ષિક વૃદ્ધિ દર. આ હિન્દુ વૃદ્ધિ દરનો ખ્યાલ ___ દ્વારા અપાયો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

સંસદમાં વિધેયકો બાબતે નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ભારતમાં કપાસના પાક અંગે નીચેના પૈકી કયું / કયા વાક્ય / વાક્યો સાચું / સાચાં છે ?
1. કપાસના પાકને સરેરાશ 50-75 સેમી વરસાદ જરૂરી છે.
2. કપાસના પાકને 21-30 ડિગ્રી સે. ઉષ્ણતામાન જરૂરી છે.
3. કપાસના પાકને ઊંડી કાળી જમીન જરૂરી છે અને પડખાઉ તથા કાંપની જમીનમાં પણ ઉગી શકે છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?