'ટ્રાઇફેડ'નું આખું નામ શું છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

સહકારી સંસ્થાના લોકશાહીકરણ અને વ્યવસાયીકરણ માટે 1987 માં કઈ કમિટિની રચના થયેલ હતી ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચેરી દ્વારા અમલીકરણ થતી કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ 'એ' અને “બી' વર્ગની એ.પી.એમ.સી.ના આધુનિકરણ તેમજ પાયાની સગવડો ઉભી કરવા માટે ___ ટકા સહાય આપવામાં આવે છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?