આંતરરાષ્ટ્રીય સહકારી સંઘનું વડું મથક ક્યાં આવેલું છે ? લંડન ટોરન્ટો ન્યુ દિલ્લી જીનીવા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ? ડૉ. સી. એન. આર. રાવ લતા મંગેશકર અટલ બિહારી વાજપેયી કપિલદેવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો.’ - આ કથન કોણે કરેલું ? જવાહરલાલ નહેરુ ડૉ. આંબેડકર સુભાષચંદ્ર બોઝ ગોપાલક્રિશ્ન ગોખલે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સહકારી પ્રવૃત્તિના વિકાસ માટે ભારત સરકારનું કયુ નિગમ કામ કરે છે ? નાબાર્ડ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહી નીતિ આયોગ નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
“ઈફકો”નું આખું નામ શું છે ? ઇંડિયન ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઇંડિયન ફર્ટિલાઈઝર કો-ઓપ. કંપની લિ ઈંડિયન ફારમર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઈન્ડિયન ફાર્મ્સ કો-ઓપરેટિવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અખબારી સ્વાતંત્ર્ય સૂચક આંકમાં વર્ષ 2016માં 180 દેશમાંથી ભારતનું કયું સ્થાન રહ્યું છે ? 100 133 121 151 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? અટલ બિહારી વાજપેયી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. વિક્રમ સારાભાઈ પંડિત જવાહરલાલ નહેરુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?