ગુજરાતની ઉત્તર – દક્ષિણ લંબાઈ અને પૂર્વ - પશ્ચિમ લંબાઇ વચ્ચે કેટલો તફાવત છે ? 70 કિ.મી. 220 કિ.મી. 190 કિ.મી. 90 કિ.મી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પોતાના ઘટકની આંગણવાડીની અવારનવાર મુલાકાત લઈ સ્ટાફ મીટીંગ કોણ બોલાવે છે ? સી.ડી. પી. ઓ. એ.સી. ડી. પી. ઓ. પ્રોગ્રામ ઓફિસર મુખ્ય સેવિકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હાલ ભારતની લોકસભાના સ્પીકર તરીકે કોણ છે ? સુમિત્રા મહાજન સુષ્મા સ્વરાજ હામિદ અન્સારી મીરા નાયર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગામની દાયણોને તાલીમની વ્યવસ્થા કોણ કરે છે ? નર્સ મિડવાઈફ તબીબી અઘિકારી સ્ત્રી આરોગ્ય કાર્યકર મુખ્ય સેવિકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એવો વિસ્તાર કે જ્યાં ઘણાં બધાં કુટુંબ/વસ્તી એક સાથે રહેતા હોય અને પોતાની રોજબરોજની જીવન જરૂરિયાતો પૂરી કરવા માટે એકબીજા પર આધારિત હોય, જે બંને માટે લાભદાયી હોય તેને શું કહેવાય ? સમુદાય સમૂહ સમાજ વર્ગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અન્નપ્રાશન દિવસનું આયોજન ક્યારે કરવામાં આવે છે ? દર માસના ચોથા સોમવારે દર માસના બીજા શુક્રવારે દર માસના બીજા ગુરૂવારે દર માસના ચોથા શુક્રવારે TRUE ANSWER : ? YOUR ANSWER : ?