સગર્ભાવસ્થા દરમિયાન કેટલા ટકા કરતા ઓછું હિમોગ્લોબીનનું પ્રમાણ હોય તો માતા એનિમિક કહેવાય ? 11% 14% 13% 12% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં બનેલ પ્રથમ મિસાઈલ નૌકાનું નામ શું છે ? વિભૂતિ વિરાટ અરિહંત વિક્રમાદિત્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આંગણવાડીમાં બાળક અતિકુપોષિત હોય તો આંગણવાડી કાર્યકર શું કરશે ? સરપંચને જાણ કરશે સખીમંડળને જાણ કરશે દૂધની ડેરીમાં જાણ કરશે બાળકને રીફર કરશે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના મહાન ક્રિકેટર કોણ છે ? ચેતન ચૌહાણ વિનુ માંકડ પાર્થિવ પટેલ ચેતેશ્વર પૂજારા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી વાંસણી વાંસલો વાંસોડ વાંગળી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લેખાનુદાન એટલે શું ? નવા નાણાંકીય વર્ષ માટે અંદાજીત ખર્ચને અગાઉથી ગ્રાન્ટ સ્વરૂપે ધારાગૃહ મંજૂરી આપે છે. એકત્રિત નિધિમાંથી ખર્ચને મંજૂરી અપાય તે ધારાગૃહ જે બજેટને મંજૂરી આપે તે નાણાં ખરડાને મંજૂરી અપાય તે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દ્રાક્ષની ખેતી એટલે ___ ? સીલ્વી કલ્ચર મેરી કલ્ચર વેજી કલ્ચર વાટી કલ્ચર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : દર પખવાડિયે નીકળતું સામયિક માસિક પાક્ષિક સાપ્તાહિક દૈનિક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કબડ્ડીની રમતમાં 'ઘેરો તોડવો' કૌશલ્ય કયા પક્ષનું છે ? બંને પક્ષ બચાવ પક્ષ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ચડાઈ કરનાર પક્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?