દર વર્ષે 'હેન્ડ-વોશિંગ-ડે' ક્યારે ઉજવવામાં આવે છે ? 15 મી ઓક્ટોબર 7 મી એપ્રિલ 5 મી જૂન 22 મી એપ્રિલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ પદે કોણ નિયુક્ત થયા છે ? શ્રી એમ. વેકૈયાનાયડુ શ્રી હરિવંશ નારાયણસીંઘ શ્રી પી. જે. કુરિયન શ્રી બી. કે. હરિપ્રસાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'They' ___ a pronoun and 'I' ___ a vowel. are, am were, was is, is will, shall TRUE ANSWER : ? YOUR ANSWER : ?
2017ના વર્ષમાં શાંતિ માટેનો નોબલ પુરસ્કાર કોને મળેલ છે ? EU (યુરોપિયન યુનિયન) IPCC (ઈન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેઈન્જ) ICAN (ઈન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલીશ ન્યુક્લિયર વેપન્શ) OPCW (ઓર્ગેનાઈઝેશન ફોર ધ પ્રોહીબીશન ઓફ કેમીકલ વેપન્શ) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં ખગોળશાસ્ર તથા ખગોળ ભૌતિકશાસ્ત્રનાં કેન્દ્ર તરીકે સંશોધન કાર્યક્રમ માટે ઉપયોગમાં લેવાતું વિશ્વનું સૌથી વધુ હારમાળા ધરાવતું રેડિયો ટેલિસ્કોપ (Giant Metrewave Radio Telescope) ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક તેલંગાણા અરુણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અનાજ કઠોળને રાંધતા વધારાનું રાંધેલુ પાણી ફેંકી દેવાથી કયા વિટામીનનો નાશ થાય છે ? વિટામિન ડી (vitamin - D) વિટામિન એ (Vitamin - A) આર્યન (Iron) થાયમીન (Thiamine) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
___ hero of this story reveals ___ universal-truth. A, a A, an The, a The, an TRUE ANSWER : ? YOUR ANSWER : ?
The manager ___ late. told if he was inquired if he was asks he had inquired he was TRUE ANSWER : ? YOUR ANSWER : ?