‘માનવીય લાયકાત, શિક્ષણ અને અનુભવ કાર્ય કરવા માટે જરૂરી છે.’ આ પ્રકારનું લેખિત નિવેદન નીચેના પૈકી કોના દ્વારા વ્યક્ત થાય છે ? કાર્ય-વૃદ્ધિ કાર્યશૈલી કાર્ય-વર્ણન કાર્ય-સ્પષ્ટતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સિસ્ટમમાં યુઝર એકાઉન્ટ બનાવવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ? કંટ્રોલ પેનલ માય કમ્પ્યૂટર ફાઈલ મેનેજર નેટવર્ક પ્લેસીસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘વિકાસની એક દિશા' આ કૃતિ કોની ? ગાંધીજી નરેન્દ્ર મોદી શ્યામાપ્રસાદ મુખર્જી પંડિત દીનદયાળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના બંધારણમાં મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવાતી મજુરી ઉપરના પ્રતિબંધ અંગેની જોગવાઇ કયા અનુચ્છેવી છે ? આપેલ પૈકી કોઈ નહીં અનુચ્છેદ - 33 અનુચ્છેદ - 13 અનુચ્છેદ - 23 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
A અને B એક કામ અનુક્રમે 6 અને 12 દિવસમાં પૂરું કરે છે. બંને ભેગા મળીને તે કામ શરૂ કરે છે. પરંતુ કામ પૂરું થવાના 3 દિવસ પહેલાં A કામ છોડી દે છે. તો કેટલા દિવસમાં કામ પૂરું થશે ? 6 દિવસ 7 દિવસ 5 દિવસ 4 દિવસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"થોડીક ચા લેશો કે ?"લીટી દોરેલો શબ્દ કયો નિપાત છે ? વિનયવાચક નિપાત ભારવાચક નિપાત સીમાવાચક નિપાત પ્રકીર્ણ નિપાત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
___ એટલે જહાજ પર માલ ચઢાવવા માટેની પરવાનગી. કાર્ટિંગ ઓર્ડર બિલ ઓફ લેડિંગ શિપિંગ ઓર્ડર કપ્તાન કે સાથીની રસીદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઓડિટ કાર્યક્રમના ઘડતર અને તેની વ્યૂહરચનાના અમલ માટે નીચેનામાંથી કોણ જવાબદાર બને છે ? ધંધાકીય એકમના અધિકારીઓ ઓડિટર આપેલ પૈકી એક પણ નહીં સંચાલકો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ધંધામાં ખૂબ જ અગત્યના પદ પર રહેલ મેનેજર ધંધામાંથી રાજીનામું આપે ત્યારે પેઢીના ઉત્પાદન પર ખરાબ અસર થાય, તો પણ આવા રાજીનામાની હિસાબીનોંધ ચોપડે ___ ખ્યાલ મુજબ થતી નથી. નાણાકીય માપનો પૂર્ણ રજૂઆતનો હિસાબી સમયનો મહત્ત્વતાનો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નાણાકીય હિસાબ મુજબ ખોટ રૂ. 35,000 છે. માંડીવાળેલ પાઘડી રૂ. 20,000 અને મળેલ ભાડું રૂ. 15,000 છે, તો પડતરના હિસાબ મુજબ.... ખોટ રૂ. 15,000 થશે. નફો રૂ. 30,000 થશે. નફો કે ખોટ થશે નહિ ખોટ રૂ. 30,000 થશે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?