લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો. વિચારોના વૃંદાવનમાં પગલાં તળાવમાં માનવતાની યાત્રા ડિમલાઇટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ખાંચાવાળી માંગરેખાનું મોડેલ શું સમજાવે છે ? માંગ પરિવર્તનશીલતા કિંમત પરિવર્તનશીલતા માંગ જડતા કિંમત જડતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું પ્લાસ્ટિક નાણું છે ? 1. ડિમાન્ડ ડ્રાફ્ટ2. ક્રેડિટ કાર્ડ 3. ડેબીટ કાર્ડ (2) અને (3) બંને આપેલ તમામ ફક્ત (1) ફક્ત (2) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
માહિતીના આંકડાઓ (કિંમતો) ના સમૂહનો મધ્યક ___ પર આધારિત છે. માહિતીની બધી કિંમતો માહિતીની મહત્તમ અને ન્યૂનત્તમ કિંમતો માહિતીની 50 ટકા કિંમતો માહિતીની પ્રથમ અને અંતિમ કિંમતો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ સ્ત્રગ્ઘરા પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો એક ગુણોત્તર શ્રેણીનું પાંચમું પદ 81 અને પ્રથમ પદ 16 હોય તો આ ગુણોત્તરશ્રેણીનું ચોથું પદ શું થાય? 18 36 24 54 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રોલીંગ પ્લાનનો ખ્યાલ આયોજનના કયા સમયગાળા માટે ઉદભવ્યો ? 1978 થી 1983 1971 થી 1976 1980 થી 1985 1974 થી 1979 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો. રેતપંખી સાંજ છૂટ્યાની વેળા રંગભૂમિ વીજળીને ચમકારે TRUE ANSWER : ? YOUR ANSWER : ?