બાહ્યાવકાશમાં જીવનના અભ્યાસને શું કહે છે ? એન્ડોબાયોલોજી લાઈફોલોજી એકસોબાયોલોજી સ્પેસોલોજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શરીરમાં ફોસ્ફરસનું મહત્વ શું છે ? હાડકાંના ઘડતર માટે જરૂરી છે. શરીરની પેશીઓ અને માંસના ઘડતર માટે જરૂરી છે. હિમોગ્લોબિનનું સંશ્લેષણ કરે છે. હાડકાના બંધારણમાં જરૂરી છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બેન્જામિન ફ્રેન્કલીને નીચેનામાંથી કઈ શોધ કરી હતી ? બેરોમીટર હાઈગ્રોમીટર રેડિયો બાયફોકલ ચશ્મા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિટામિન -સી ની ઉણપથી ___ રોગ થાય છે. રિકેટ્સ ચીલોસીસ રતાંધણાપણું સ્કર્વી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પોટેશિયમ પરમેગેનેટનું વિઘટન કરતા કયો વાયુ મુક્ત થાય છે ? MnO<sub>2</sub> O<sub>2</sub> આપેલ પૈકી એક પણ નહીં K2MnO<sub>4</sub> TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બુટ પોલિશ બનાવવામાં શાનો ઉપયોગ થાય છે ? કાર્બન બ્લેક લેમ્પ બ્લેક એશ બ્લેક હોલો બ્લેક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કઈ ધાતુ નરમ હોય છે જેને ચપ્પા વડે કાપી શકાય છે ? કોપર આયર્ન સોડિયમ કેલ્શિયમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રેફ્રિજરેટરમાં કુલન્ટરૂપે ___ ગેસનો ઉપયોગ થાય છે. એમોનિયા કાર્બન ડાયોક્સાઇડ હિલિયમ નાઈટ્રોજન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શ્વાસમાં કોલસાની ધૂળથી થતાં નીચેના પૈકી કયો રોગ પરત્વે કોલસાની ખાણના કામદારો સંવેદનશીલ હોય છે ? એન્થ્રાકોસિસ ક્ષય રોગ ન્યુમોકોનીયોસીસ સિલિકોસિસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?