XY-સમતલમાં બિંદુઓ A(0,2) અને B (1,1) લેતાં, તથા x-અક્ષ પર યદચ્છ બિંદુ Pને જોડાતા રેખાખંડો AP અને PB થી બનતા બધા પથ APB લેતાં સૌથી ટૂંકી APB પથ બને તે માટે બિંદુ P નાં યામ ___ થાય. (1, 0) (0, 0) (0.5, 0) (0, 1/2) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અનંતશ્રેણી ∑n=1∞ = n3 - 3n2 + 2n - 6n! ની કિંમત ન મળે 6 - 5e 6 (e - 1) 5 - 6e TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ટોબિન ટેક્ષ શેના પર લાદવામાં આવે છે ? નિકાસો પર વિદેશી હૂંડિયામણના વ્યવહારો પર આયાતો પર વેચાણ પર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નળ A વડે ટાંકી 20 મિનિટમાં ભરાય છે. B નળ વડે 30 મિનિટમાં ભરાય છે. A નળ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી B નળ ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગશે. 10 6 2 આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નિરાકરણીય પરિકલ્પના સાચી હોય, પરંતુ પરીક્ષણ દ્વારા તે નિરાકરણીય પરિકલ્પનાનો અસ્વીકાર કરવામાં આવે તો તેને ___ કહે છે. પ્રથમ અથવા દ્વિતીય પ્રકારની ભૂલ બિનનિદર્શન ભૂલ પ્રથમ પ્રકારની ભૂલ દ્વિતીય પ્રકારની ભૂલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ જણાવો. ધનસુરા ધરમપુર ધંધુકા ધોળકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ અંતર્ગત કુલ કેટલા ભાષાકીય સમુદાયોને આવરી લેવામાં આવેલ છે ? સાત નવ ત્રણ પાંચ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો. હરિલાલ કણિયા એન.એસ. ઠક્કર પી.એન. પટેલ ચીમનાલાલ વાણિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? મિલક્તો – જવાબદારીઓ = મૂડી મિલકતો – મૂડી = જવાબદારીઓ જવાબદારીઓ + મિલકતો = મૂડી જવાબદારીઓ + મૂડી = મિલકતો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક મશીન જેની પડતર કિંમત રૂ. 1,20,000 છે. એકત્રિત ઘસારો અવમૂલ્યના રૂ. 50,000 છે. મશીનની ચોપડે કિંમત કેટલી થશે ? રૂ. 1,70,000 રૂ. 1,20,000 રૂ. 70,000 રૂ. 50,000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?