ઈન્ડિયન પીનલ કોડની કલમ 403 મુજબ બદદાનતથી મિલકતનો દુર્વિનિયોગ... બંને માટે થઈ શકે. જંગમ મિલકતની બાબતમાં થઈ શકે. એકેય માટે ન થઈ શકે. સ્થાવર મિલકતની બાબતમાં થઈ શકે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂ. 950માં એક વસ્તુ વેચતા 5% ખોટ જતી હોય, તો તેને રૂ. 1040માં વેચતા કેટલા ટકા નફો થાય ? 5% 4.5% 4% 9% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કમ્પ્યૂટરમાં વપરાતી આઈસી ચીપ્સ શાની બનેલી હોય છે ? સિલીકોન જિપ્સમ મેગ્નેશીયમ ક્રોમીયમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કડવો સ્વાદ જીભના કયા ભાગ પર જલદી પરખાય છે ? પાછળના ભાગે નીચેના ભાગે ટેરવા પર બંને બાજુએ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘એશિયન પેરા ગેમ્સ 2018’માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે ? 15 ગોલ્ડ, 26 સિલ્વર અને 31 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 33 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ 15 ગોલ્ડ, 27 સિલ્વર અને 30 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ 15 ગોલ્ડ, 22 સિલ્વર અને 35 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
7 મીટર અને 5 મીટર માપવાળા ઓરડાના ભોંયતળિયામાં લાદી બેસાડવા 50 સે.મી. લંબાઈવાળી કેટલી ચોરસ લાદી જોઈએ ? 350 35 70 140 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વજન માપવાના કાંટાઓ બનાવવા માટે કયું સ્થળ પ્રખ્યાત છે? અંજાર ખંભાત સાવરકુંડલા અમરેલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હિદુ ધર્મમાં લોકોને પુનઃ દિક્ષીત કરવાના ઉદ્દેશ્યથી સ્વામી દયાનંદ સરસ્વતીએ કયુ આંદોલન ચલાવ્યું ? શુધ્ધી ચળવળ ધર્માંતર ચળવળ ધાર્મિક ચળવળ દલબદલ ચળવળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના પુરાતત્ત્વ વિશેનું પહેલું પુસ્તક ‘Archaeology of Gujarat’ના લેખક કોણ છે? હિરાનંદ શાસ્ત્રી રમેશ જમીનદાર આપેલ પૈકી એક પણ નહીં હસમુખ સાંકળીયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?