નીચેનામાંથી અંગ્રેજી ભાષાનો શબ્દ ન હોય તેને ઓળખી બતાવો. જિગર મિનિટ મિશન ફર્નિચર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'અપ્સરા તો અપ્સરા જ ને !' - આ વિધાનમાં કયો અલંકાર છે ? અનન્વય વ્યાજસ્તુતિ વ્યતિરેક રૂપક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'બાવાઓએ પાવાગઢની ફરતે પ્રદક્ષિણા કરી' - આ વિધાનના કયા પદમાં ભૂલ છે ? પ્રદક્ષિણા બાવાઓએ ફરતે પાવાગઢની TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.થાપણ મૂડી અનામત અમાનત પારકું ધન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : તેણે વાદળી ચડ્ડી પહેરી હતી. તેણે ચડ્ડી વાદળી હતી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આરવ હસ્યો, હસીને નાચતો-નાચતો સૂઈ ગયો. - વાક્યમાં કયું કૃદંત નથી ? સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના શબ્દો પૈકી કયો શબ્દ "સૂક્ષ્મ" નો વિરુદ્ધાર્થી છે ? સંપૂર્ણ જાડુ મોટુ સ્થૂલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ? પર્યાયવાચી આદિત પદ પ્રશ્નવાચક વિરુદ્ધાર્થી TRUE ANSWER : ? YOUR ANSWER : ?