નીચે દર્શાવેલ પ્રારંભિક ભારતીય શહેરો પૈકી કયા શહેરનો સંબંધિત સંબંધ બુદ્ધના જીવન સાથે ન હતો ? કૌસંબી પાટલીપુત્ર સાકેત ચંપા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ? શહીદ ભગતસિંહ લાલા લજપતરાય રાજા રામમોહનરાય બી.જી. તીલક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં આવેલ છે ? કેરળ દિલ્હી તમિલનાડુ પશ્ચિમ બંગાળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો ? ઈ.સ. 1920 ઈ.સ. 1928 ઈ.સ. 1917 ઈ.સ. 1981 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શુદ્ધિ આંદોલન ચલાવનારનું નામ જણાવો ? લાલા હંસરાજ સ્વામી દયાનંદ સરસ્વતી શ્રદ્ધાનંદ લાલા લજપતરાય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં પ્રથમ આધુનિક ટ્રેડ યુનિયન નીચે પૈકી ક્યું હતું ? કલાકમ યુનિયન, બોમ્બે ઈન્ડિયન સીમેન્સ યુનિયન, કલકત્તા એમ.એસ.એમ. રેલવે યુનિયન, મદ્રાસ મદ્રાસ લેબર યુનિયન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યા બાંધવામાં આવેલ હતો ? કાલિકટ કોચી ગોવા દીવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 1955 વર્ષ 1961 વર્ષ 1959 વર્ષ 1950 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વની ચોથી સૌથી મોટી ભારતીય વાયુસેનાનું વડુમથક ક્યા આવેલું છે ? નવી દિલ્હી કોલકાતા મુંબઈ પુણે TRUE ANSWER : ? YOUR ANSWER : ?