બાંગ્લાદેશના પ્રથમ પ્રમુખ કોણ હતા ! શેખ મુજિબુર રહેમાન શેખ હસીના વાજેદ નઝરૂલ ઇસ્લામ ખાલિદા ઝિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઝીગુરાત(ZIGURAT) કઈ સંસ્કૃતિની અજાયબી છે ? ગ્રીક સંસ્કૃતિ બેબીલોન સંસ્કૃતિ મિસર સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચીનની સંસ્કૃતિમાં કઈ મહત્વની શોધ થઈ છે ? હોકાયંત્ર વાજિંત્રો બેરોમીટર થર્મોમીટર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મલેશિયાની સંસદને ક્યા નામે ઓળખવામાં આવે છે ? સ્ટોર્ટિગ શોરા દીવાન નિગારા ત્સોગડું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્યા દેશનું સાન્ટોસ બંદર કોફી બંદર તરીકે જાણીતું છે ? આર્જેન્ટિના બ્રાઝિલ કેનેડા અમેરિકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ ક્યારે કરવામાં આવ્યું ? ઓક્ટોબર, 1996માં ઓકટોબર, 2001માં જાન્યુઆરી, 1995માં ઓક્ટોબર, 1990માં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વની કઈ મહિલા લોખંડની મહિલા ગણાય છે ? એલિઝાબેથ ટેલર જ્હોન ઓફ આર્ક માર્ગરેટ થેચર મેરી આંતવા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દેશ અને તેની રાજધાનીનું ખોટું જોડકું શોધો. હરારે ઝિમ્બાબ્વે કીવ-યુક્રેન રિયાધ-ઈરાન કોલંબો-શ્રીલંકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?