રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કળ વળવી ચિંતા થવી ભૂખ લાગવી નિરાંત થવી ડર લાગવો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - બાદલું રાખવું ગમગીન બની જવું અવ્યસ્થિત રાખવું બરાબરી કરવી છૂપું રાખવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગામનો ઉતાર હોવો સૌથી ખરાબ માણસ હોવો બધાને બદનામ કરવું સૌથી શ્રેષ્ઠ માણસ સૌને સહાય કરવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઊઠ પાંચશેરી પગ ઉપર પડ પાંચ શેરીઓની હદ બનાવવી નિર્ણય લેવામાં અશક્ત હોવું સામેથી મુશ્કેલી નોતરવી વ્યાપક અસર થવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આંખ મળી જવી ચકકર આવી જવા અવસાન પામવું ખૂબ જ પ્રિય હોવું ઊંઘ આવી જવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘અછો અછો વાનાં કરવાં' -રૂઢિપ્રયોગનો અર્થ શું થશે ? લાડ લડાવવાં પરેશાન કરી મૂકવું લાડવા ખવડાવવા હિમ્મત આપવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ધૂળ પર લીંપણ પ્રયત્નો નિષ્ફળ જવા માટી પર પાણી છાંટવું સફાઈ કરવી પ્રયત્નો કરવા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હાથ મસ્તક પર હોવા મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી કૃપા કે મહેરબાની હોવી હાથથી માથું દબાવવું મારવા માટે હાથ ઉપાડવો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હોલા જેવું કાળજું હોવું ખૂબ જ હિંમત હોવી ખૂબ જ મજબૂત હોવું દુઃખ થવું અત્યંત નાહિંમત હોવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પગ ભાંગી પડવા ફેક્ચર થવું ગળગળા થઈ જવું શ્રમ કરતા થાકી જવું હિંમત ખૂટી જવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?