પુરાતત્વ ખાતા દ્વારા જૂના સ્થાપત્યોની જાળવણીને સરકાર દ્વારા અત્યંત મહત્વ આપવામાં આવી રહ્યું છે અને એના માટે અલાયદા હેરિટેજ સેલની રચના કરવામાં આવી છે. આ બાબતની સતત પ્રતીતિ થતી રહે અને સ્થાપત્યોને મહત્વ મળતુ રહે એ ઉદ્દેશ સાથે પ્રતિવર્ષ 'વર્લ્ડ હેરિટેજ ડે' કયા દિવસે મનાવવામાં આવે છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

સમગ્ર વિશ્વના દેશો ડ્રગ્સ–નારકોટીકસના બંધારણીઓનો સામનો કરી રહ્યા છે. સમાજજીવનને કપરી મુશ્કેલીઓમાં મુકી દેવાની આ આદતને ખાળવા અને તેની સામે લોકમત જાગૃત કરવા ''વર્લ્ડ એન્ટી નારકોટીકસ ડે" વર્ષની કઈ તારીખે મનાવવામાં આવે છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?