'ગાંધીજી એટલે ગાંધીજી' વાક્યમાં કયો અલંકાર છે ? અનન્વય ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ? વિંધ્યાચળ નીલગિરી સાતપુડા અરવલ્લી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડિજિટલ પેમેન્ટ માટેની 'ભીમ' એપ્લીકેશન માટે કયું વિધાન / વિધાનો સત્ય છે ? તેમાં સ્માર્ટ ફોનની જરૂર નથી. તમારો મોબાઈલ નંબર તમારો પેમેન્ટ આઈડી આપેલ પૈકી એક પણ નહીં તેમો ઈન્ટરનેટની જરૂર નથી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
___ soothing that lady, the policeman scolded her. As Instead of With a view to Inspire of TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હું એક તારો છું. મારા પરિવારમાં ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કા, ધૂમકેતુ, લઘુગ્રહો છે. હું કોણ ? પૃથ્વી શનિ શુક્ર સૂર્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કાટકોણ ત્રિકોણ માં સૌથી મોટી બાજુને ___ કહે છે. વિકર્ણ ત્રિજ્યા કર્ણ વેધ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ? દર્શક ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?