લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ? 510 કરતાં વધુ નહીં 530 કરતાં વધુ નહીં 520 કરતાં વધુ નહીં 515 કરતાં વધુ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
∆PQR માં P - X - Q તથા P - Y - R છે. XY¯ ∥ QR તથા PX = 4, XQ = 5 અને PY = 10 તો YR = ___ 13.5 12.5 8 11.5 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ? શેરડી એરંડા બાજરી ઘઉં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જિલ્લાપંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાંના નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ, એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ? 60 દિવસ 90 દિવસ 30 દિવસ 45 દિવસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?