'ગ્રહણ વખતે સાપ નીકળવો' એટલે શું ? પ્રપંચ કરવો મુશ્કેલીમાં વધારો થવો મોટું પરાક્રમ કરવું બળતામાં ઘી હોમવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Fill in the blank with suitable pronoun : “This is not your car. This is ___." mine me All three mentioned here my TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા કલાકાર કલાગુરુ તરીકે ઓળખાય છે ? રવિ વર્મા એમ. એફ. હુસેન નંદલાલ બોઝ રવિશંકર રાવળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ના મારે જવું જ છે' આ વિધાનમાં વપરાયેલ 'જ' શું છે ? સંજ્ઞા નિપાત અનુગ નામયોગી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક છોકરાની હાલની ઉંમર અને પાંચ વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 છે, તો તેની હાલની ઉંમર ___ છે. 30 25 15 20 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'મફત કાનૂની સેવા સત્તા મંડળ'ની કચેરીનું વડું મથક કયા શહેરમાં આવેલું છે ? ગાંધીનગર રાજકોટ અમદાવાદ વડોદરા TRUE ANSWER : ? YOUR ANSWER : ?