એક દુકાનદાર 10% નફા સાથે તેનો માલ વેચે છે. જો તેણે તે 20% ઓછી કિંમતે ખરીદી રૂા. 10 વધારે લઈ વેચ્યો હોત, તો તેને 40% નફો થાત. તો તે માલની ખરીદ કિંમત કેટલી હશે ? Rs. 200 Rs. 500 Rs. 400 Rs. 600 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય જીવન વીમા નિગમ એ વૈશ્વિક સ્તરે ___ ક્રમની સૌથી વધુ મહત્ત્વની (Valuable) અને ___ ક્રમની સૌથી મજબૂત વીમા બ્રાન્ડ બની. 10મા અને 3જા 3જા અને 10મા આપેલ પૈકી કોઈ નહીં 15મા અને 2જા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"ગુજરાત મેદાન અને ટેકરી કૃષિ આબોહવાકીય ક્ષેત્ર’’ (Gujarat Plain and Hill Agro-Climatic zone) એ સાત પેટા આબોહવાકીય ક્ષેત્રોમાં વિભાજીત કરવામાં આવ્યો છે. નીચેના પૈકી કયા આ યાદીમાં સમાવિષ્ટ છે ?1. ઉત્તર સૌરાષ્ટ્ર2. ઉત્તર પશ્ચિમ શુષ્ક3. દક્ષિણ સૌરાષ્ટ્રનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 અને 2 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નાનાલાલ દલપતરામ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?1. ‘પંખીડો’ એ તેમના દ્વારા રચિત ટૂંકી વાર્તાનો સંગ્રહ છે. 2. ‘કવિશ્વર દલપતરામ' એ નાનાલાલ દલપતરામની આત્મકથા છે.3. તેમણે 5 ઉપનિષદોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના બંધારણનો ભાગ - II (Part - II) બાબત સાથે જોડાયેલ નથી. ભારતીય મૂળની ભારત બહાર નિવાસ કરતી કેટલીક ચોક્કસ વ્યક્તિઓના નાગરિકત્વના હકો આપેલ પૈકી કોઈ નહીં કેટલીક ચોક્કસ વ્યક્તિઓ કે જે પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલ છે તેમના નાગરિકત્વના હકો બંધારણની શરૂઆતના સમયે નાગરિકત્વ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયા એ ગુજરાતમાં સુસ્તી રીંછ (Sloth bear) આભ્યારણ્યો છે ? 1. રતનમહાલ2. બાલારામ અંબાજી3. જાંબુઘોડા4. બરડાનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2, 3 અને 4 માત્ર 1 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે સૌ પ્રથમ વખત એવો ચૂકાદો આપ્યો કે બંધારણના પાયાગત માળખમાં સંસદ દ્વારા સુધારા કરી શકાય નહિં ? ગોલકનાથ કેસ આપેલ પૈકી કોઈ નહીં કેશવાનંદ ભારતી કેસ મિનરવા મિલ્સ કેસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દર્શનશાસ્ત્રનો નીચેના પૈકીનો કયો સંપ્રદાય એવો વિચાર ધરાવે છે કે જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા મોક્ષ મેળવી શકાય છે ? સાંખ્ય સંપ્રદાય ન્યાય સંપ્રદાય મીમાંસ સંપ્રદાય વૈશેષિક સંપ્રદાય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય દ્વિપોની સૌથી વધુ સંખ્યા ___ માં સ્થિત છે. બંગાળના ઉપસાગર આપેલ પૈકી કોઈ નહીં મુન્નારનો અખાત અરબી સમુદ્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
થેરાવાડા (Theravada) બૌદ્ધ સંપ્રદાય પર મહાન ગ્રંથ વિસુદ્ધીમાગ્ગા (Visuddhimagga) એ બુદ્ધ ઘોષ દ્વારા 5 મી સદીમાં ___ ખાતે લખવામાં આવ્યો. શ્રીલંકા આપેલ પૈકી કોઈ નહીં થાઇલેંડ ભારત TRUE ANSWER : ? YOUR ANSWER : ?