ત્રણ મિત્રો મળીને એક વેપાર શરૂ કરે છે. જેમાં રમેશ 10,000 રૂ. 4 મહિના માટે, સુરેશ 5000 રૂ. 6 મહિના માટે અને મહેશ 16,000 રૂ. 5 મહિના માટે રોકે છે. જો વર્ષના અંતે 4500 રૂ. નફો થાય તો રમેશના ભાગે કેટલો નફો આવશે ? 1200 1000 900 2400 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અનિલ, રાજુ, મહેશ ભાગીદારો અનુક્રમે 2 : 3 : 1 ના પ્રમાણમાં નફો-નુકશાન વહેંચે છે. અનિલ સક્રિય ભાગીદાર હોઈ તેને માસિક રૂપિયા 1000 વેતન પણ મળે છે. જો કોઈ વર્ષ અનિલને પગાર તથા નફાની કુલ કમાણી રૂ.42,000 થાય તો આ વર્ષની પેઢીનો કુલ નફો કેટલો થાય ? 1,00,000 1,26,000 1,12,000 90,000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ધંધામાં કુલમૂડી રોકાણ રૂ. 80000 છે. ધંધામાં C ના મૂડી રોકાણ કરતા B નું મૂડી રોકાણ રૂ.5000 વધુ છે. અને A નું મૂડી રોકાણ B કરતાં રૂ. 10000 વધુ છે. જો નફો મૂડીના પ્રમાણમાં વહેંચવામાં આવે તો A ને કેટલો નફો મળશે ? કુલ નફો રૂ. 64000 છે. 28000 20000 32000 16000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રામ અને શ્યામ વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો રામને રૂા. 2,500 આવે, તો શ્યામના ભાગે કેટલી ૨કમ આવશે ? રૂા. 7,000 રૂા. 3,500 રૂા. 2,700 રૂા. 3,000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક ધંધામાં ‘A’ અને ‘B' 3 : 2 ના પ્રમાણમાં નફો વહેંચવાનું નક્કી કરે છે. કુલ નફામાંથી 5% નફો ધર્માદામાં આપ્યા બાદ Aને રૂ.8550 નફાનો ભાગ મળે છે. આ સંજોગોમાં કુલ નફો કેટલો હશે ? 14250 15000 16000 15775 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભાગીદારી પેઢીમાં A અને B નું મૂડી રોકાણ 3 : 5 ના પ્રમાણમાં છે. અને નફાની વહેંચણી મૂડીના પ્રમાણમાં કરવાની છે. 3 માસ બાદ C ધંધામાં જોડાય છે. અને B જેટલું રોકાણ કરે છે. તો એક વર્ષ બાદ નફો કયા પ્રમાણમાં વહેંચવામાં આવશે ? 3 : 5 : 5 3 : 5 : 9 10 : 15 : 12 12 : 20 : 15 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂા. 3,620 A, B અને C વચ્ચે 3/4 : 3/5 : 5/3 ના પ્રમાણમાં વહેંચતા B ને કેટલા મળે ? રૂા. 720 રૂા. 2,000 રૂા. 900 રૂા. 1,210 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
A : B = 3 · 2 અને B : C = 3 : 4, તો A : C = ___ 1 : 2 2 : 1 9 : 8 8 : 9 TRUE ANSWER : ? YOUR ANSWER : ?